ખબર અંતર
પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી, PM મોદીના નિર્ણય પાછળના 5 મોટા કારણો

પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી, PM મોદીના નિર્ણય પાછળના 5 મોટા કારણો

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલય કેમ સોંપાયું? PM મોદીના નિર્ણય પાછળના 5 મુખ્ય કારણો અને તેમનો રાજકીય અનુભવ જાણો.

વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર. છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો.

અમદાવાદમાં બાંધકામ સાઇટ પર AMCની ચાબુક, 11 મંજૂરી સસ્પેન્ડ

અમદાવાદમાં બાંધકામ સાઇટ પર AMCની ચાબુક, 11 મંજૂરી સસ્પેન્ડ

અમદાવાદમાં ભારે વરસાદ દરમિયાન દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ બાદ AMCએ 166 બાંધકામ સાઇટની તપાસ કરી. નિયમ ભંગ બદલ 11 સાઇટની મંજૂરી સસ્પેન્ડ કરી કાર્યવાહી હાથ ધરી.

કોણ છે નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી? જાણો તેમનો રાજકીય અને શૈક્ષણિક સફર

કોણ છે નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી? જાણો તેમનો રાજકીય અને શૈક્ષણિક સફર

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે. જાણો તેમનો જીવનપરિચય, શિક્ષણ, રાજકીય સફર અને મહત્વની માહિતી.

ED કેસમાં રાહત બાદ લલિત મોદીનું મોટું પગલું, ભારત આવવાની કરી જાહેરાત

ED કેસમાં રાહત બાદ લલિત મોદીનું મોટું પગલું, ભારત આવવાની કરી જાહેરાત

IPLના ફાઉન્ડર લલિત મોદીએ 14 વર્ષ બાદ ભારત પરત ફરવાની જાહેરાત કરી છે. ED સંબંધિત કેસમાં ટ્રિબ્યુનલના નિર્ણય બાદ તેમણે આ મોટો નિર્ણય જાહેર કર્યો.

તાજા સમાચાર માટે સબસ્ક્રાઇબ કરો

દરેક મહત્વના સમાચાર તમારા ઈનબૉક્સમાં